સપનાઓ ના હિસાબ !!


તું છો જેની યાદ માં , શું એ છે તારી યાદ માં??
આતો ફક્ત તારા સપનાઓ નો હિસાબ છે બાકી આ જીંદગી જ છે ફરીયાદ માં.

આ મોટા મકાનો ના શહેર માં સાવ બેઘર બની ને બેઠા છે ,
તો પણ હજૂ ઘણા વિચારો છે અપવાદ માં.

જીંદગી એક ગીત છે , તું ગાઈ લે તારા રાગ માં .
કદાચ સંગીત પણ થોડું અટકસે આ શબ્દો ના વાદ- વિવાદ માં.

તારી ઈચ્છાઓ ને પણ મેહફીલ માં બેસવા દે ,
શરીર તો આમ પણ શેકાવાનું છે આગ માં .



                                       - Roocha koradiya

Comments

Post a Comment

Popular posts from this blog

હકીકત...

" દુષ્કર્મ અને નારી "