" દુષ્કર્મ અને નારી "
તું નારી છે , તારી સાથે થાતી ઘટનાઓ અણધારી છે.
તને ફસાવવા કોઈએ જાળ શણગારી છે .
તું નારી છે !.....
તને ફસાવવા કોઈએ જાળ શણગારી છે .
તું નારી છે !.....
તું થતી રહી છો આ દરિંદગી નો શિકાર ,
પણ , કહેવાતા આ સમાજે આપ્યો છે તને ધિક્કાર ,
આ વિકાર ને મનમાં થી કાઢવા તું ક્યાં હારી છે ?
તું નારી છે !.....
પણ , કહેવાતા આ સમાજે આપ્યો છે તને ધિક્કાર ,
આ વિકાર ને મનમાં થી કાઢવા તું ક્યાં હારી છે ?
તું નારી છે !.....
તું સારી છે , તું બહુ જ નામ કમાણી છે ,
તારું અસ્તિત્વ તું જ અજવાળ નારી છે ,
તું બહાદૂર છે , તું અડગ છે ,
પણ , રાત તારા માટે કાચી સડક છે ,
આ કડક બાહુઓ જ તારી લાચારી છે .
તું નારી છે!.....
તારું અસ્તિત્વ તું જ અજવાળ નારી છે ,
તું બહાદૂર છે , તું અડગ છે ,
પણ , રાત તારા માટે કાચી સડક છે ,
આ કડક બાહુઓ જ તારી લાચારી છે .
તું નારી છે!.....
જેનું તે પોષણ કર્યું ,
એને જ તારું શોષણ કર્યું ,
તું એ જ પુરૂષ ને જન્મ દેનારી છે.
તું નારી છે!....
એને જ તારું શોષણ કર્યું ,
તું એ જ પુરૂષ ને જન્મ દેનારી છે.
તું નારી છે!....
તારા વિશે સમાજ ને ક્યાં પૂરી જાણકારી છે? ,
રોજે રોજ અખબાર ના પાનાં પર તારી દુષ્કર્મ ની ઘટનાં છપાણી છે,
તું ભોળી છે એ જ તારી કમજોરી છે
આ દુનિયાની વૃત્તિ ખોરી છે,
તું સાવ નાજુક દોરી છે , જેમાં ગાંઠ પડતા અનેક આંગળીઓ તારી સામે ચીંધાણી છે .પણ આવી ક્યાં સુધી ખેચતાની છે

આ ઉહાપોહ - દેખાવો એ બે દિવસ નો જુસ્સો છે ,
પણ અંતે ઓગળવા નો આ ગુસ્સો છે ,
તારી લડત ની મશાલ તારે જ જલાવી રાખવાની છે.
તું નારી છે!......
પણ અંતે ઓગળવા નો આ ગુસ્સો છે ,
તારી લડત ની મશાલ તારે જ જલાવી રાખવાની છે.
તું નારી છે!......
- Roocha koradiya
Awesome thoughts 👌👌
ReplyDelete