બસ ' ચા ' ની ' હા ' સુધી !!!


મેં ધાર્યું તું તો ત્યાં સુધી ,
કે તું આવીશ તો ખરા 'ચા ' સુધી ,
હજૂ બેઠી છું એ રાહ સુધી ,
જાણું છું કે તારો જવાબ છે ના સુધી ,
પણ મને ગમશે એ ના , તારી ' હા ' સુધી.
             
                                - Roocha koradiya

Comments

Popular posts from this blog

હકીકત...

સપનાઓ ના હિસાબ !!

" દુષ્કર્મ અને નારી "